💡દિમાગી કસરત કોયડો
👳♀️ દૂધ વાળા પાસે 🔟 લીટર દૂધ છે...
💁🏻♂️ગ્રાહક ને માત્ર 5️⃣ લીટર દૂધ જ જોઈએ
પરંતુ તકલીફ એ છે કે દૂધવાળા પાસે *3* લીટર અને *7* લીટર ના જ માપિયા છે🥛
🤔 તો વિચારો દુધવાળો 5 લીટર દૂધ કેવી રીતે માપી ને આપશે⁉️
જવાબ જોવા માટે👇🏼
0 Comments
Post a Comment